Thursday, 6 February 2014

સવારે સેક્સ માણવાથી થાય છે ભરપુર ફાયદાઓ, જાણવા માટે કરી લો ક્લિક
===========================================
લોકોએ આખો દિવસ તાજગી અનુભવવી હોય અને દિવસની શરૂઆત તંદુરસ્ત રીતે કરવી હોય તો વહેલી સવારે સેક્સ માણવું જોઈએ તેમ અમેરિકન સંશોધકોનો તાજો અભ્યાસ કહે છે. જે લોકો વહેલી સવારે પોતાના લાઈફ પાર્ટનરને પ્રેમ કરે છે અને સેક્સ માણે છે તેમની ચુસ્તી અને સ્ફુર્તિ આખો દિવસ જળવાઈ રહે છે. દંપતીનો પ્રેમભાવ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.

અમેરિકાના સંશોધક ડો. ડેબી હર્બેનિક કહે છે કે સવારે સેક્સ માણવાથી શરીરમાંથી ઓક્સિટોસિન નામનું રસાયણ છુટે છે જે દંપતીનો પ્રેમભાવ આખો દિવસ જાળવી રાખે છે. સવારે જે લોકો ચા કે ટોસ્ટને બદલે સેક્સથી દિવસની શરૂઆત કરે છે તેમને શરદી અને ફ્લુ થવાની શક્યતા ઘટે છે અને તેમના વાળ, ચામડી અને નખ અનોખી રીતે નિખરી ઉઠે છે. સવારનું સેક્સ શરીરમાં અન્ય રોગો થતાં રોકે છે. શરીરને મજબૂત બનાવે છે અને કોઈપણ જાતનું ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. સવારના સેક્સથી શરીરમાં એસ્ટ્રોજન કેમિકલનું પ્રમાણ વધે છે જે વાળ અને સુંદરતાને અનોખો નિખાર આપે છે.

No comments:

Post a Comment