ચુંબન કરો અને યોગ્ય જીવનસાથીને માણો : પ્રેમની એક
ઉચ્ચ અવસ્થા
========================================
[may be confusing one in context of the indian scenario, but still for knowledge it is here]
લોકો જીવનસાથીને શોધવા માટે કેટકેટલાં નુસખા અપનાવતા હોય છે અને બધાં જ પ્રયોગો કર્યા બાદ માંડ માંડ યોગ્ય જીવનસાથીની પસંદગી કરતા હોય છે.જો તમે યોગ્ય જીવનસાથીની શોધમાં હો તો ઇન્ટરનેટ પર પ્રોફાઇલ શોધવામાં સમય વેડફવાને બદલે કે માઇક્રોસ્કોપ પર ઓનલાઇન ફોટો જોવાને બદલે વધુમાં વધુ ચુંબન કરો તો તમારો મનનો માણીગર ચપટી વગાડતાંમાં મેળવી શકશો. સ્પર્શનું વિજ્ઞાન વ્યક્તિને તેના યોગ્ય લાઈફપાર્ટનર શોધવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે તેવું સંશોધકોનું તારણ છે. ચુંબનનું અને સ્પર્શનું વિજ્ઞાન ઝડપથી જીવનસાથી મેળવી આપે છે. સામાન્ય રીતે ચુંબન કે ચુંબનને લોકો પ્રેમ કે લાગણીની અભિવ્યક્તિ તરીકે મૂલવે છે પણ ઓક્સફર્ડ યુનિર્વિસટીના સંશોધકોનાં તારણો મુજબ લાઈફપાર્ટનરને ચુંબન કરવાનું બાયોલોજિકલ કારણ એ છે કે આપણે તેમા ભાવિ સાથીની શોધ કરીએ છીએ.

No comments:
Post a Comment